કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ નેવલ ડિફેન્સ એક્ઝિબિશન (NAVDEX 21) અને ઈન્ટરનેશનલ ડિફેન્સ ઓક્ઝિબિશન (IDEX 21)માં ભાગ લેવા અબુધાબી(UAE) પહોંચ્યું ?

INS મૈસુર
INS શિવાલિક
INS તલવાર
INS પ્રલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ?

ચમોલી
રુદ્રપ્રયાગ
તેહરી
પિથોરાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ?

અટલબિહારી વાજપેયી
નેતાજી સુભાષચંદ્ર બોઝ
સ્વામી દયાનંદ સરસ્વતી
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતના કયા કેન્દ્રીય મંત્રીએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલ (UNSC)માં પ્રથમવાર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો ?

એસ.જયશંકર
નિર્મલા સીતારામન
પ્રકાશ જાવડેકર
નીતિન ગડકરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP