વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી (NCA)ની માર્ગદર્શિકાઓને ક્રિયાન્વત કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે ? ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC) ભારતીય સેના સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC) ઓટોમીક એનર્જી વિભાગ (DAE) ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC) ભારતીય સેના સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC) ઓટોમીક એનર્જી વિભાગ (DAE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનું એક નો-જહાજ કે જે વિશ્વભરના સાગર પ્રવાસના આયોજનમાં છે તથા એ જહાજ પરની તમામ સદસ્ય મહિલાઓ છે, જે જહાજ ___ છે. INS હદેઈ INS ચેન્નાઈ INS સુમાત્રા INS ખંડેરી INS હદેઈ INS ચેન્નાઈ INS સુમાત્રા INS ખંડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS ના મુખ્ય ઉપયોગો કયા કયા છે ?(i) જમીન, પાણી હવામાં નેવિગેશન(સંચારણ) સુવિધા. (ii) આપત્તિ વ્યવસ્થા(iii)સમયની ચોક્કસતા(iv)દ્રશ્ય શ્રાવ્ય સંચરણ સુવિધા (v) નકશાઓ તૈયાર કરવા i, ii, iii અને iv i, iv i, ii, iv આપેલ તમામ i, ii, iii અને iv i, iv i, ii, iv આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ? લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળ પર મિથેનની હાજરી શું સૂચવશે ? મંગળ પર ખનિજોની પ્રચૂરતા ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી મંગળ પર પાણીના પુરાવા લાલ માટી પાછળનું રહસ્ય મંગળ પર ખનિજોની પ્રચૂરતા ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી મંગળ પર પાણીના પુરાવા લાલ માટી પાછળનું રહસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MASTનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ? હવામાન વિભાગ PRL DRDO ISRO હવામાન વિભાગ PRL DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP