કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 27 નવેમ્બર, 1946 27 નવેમ્બર, 1948 27 નવેમ્બર, 1955 27 નવેમ્બર, 1950 27 નવેમ્બર, 1946 27 નવેમ્બર, 1948 27 નવેમ્બર, 1955 27 નવેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને એક પણ નહીં તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ 'I have Electric Dreams' કઈ ભાષામાં બનેલી છે ? સ્પેનિશ કોરિયન ફ્રેન્ચ રશિયન સ્પેનિશ કોરિયન ફ્રેન્ચ રશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શહેર દિવસ (World Cities Day) ક્યારે મનાવાય છે ? 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 2 નવેમ્બર 1 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 2 નવેમ્બર 1 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ISROએ PSLV-C54 રોકેટથી ક્યો ઉપગ્રહ લૉન્ચ કર્યો ? એક પણ નહીં EOS-06 ઓશનસેટ-3 આપેલ બંને એક પણ નહીં EOS-06 ઓશનસેટ-3 આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ક્યો દેશ ટોચના સ્થાને રહ્યો ? ડેન્માર્ક નોર્વે ફિનલેન્ડ રિવત્ઝર્લેન્ડ ડેન્માર્ક નોર્વે ફિનલેન્ડ રિવત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP