કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અર્જુન યાદવ
એમ.યુ.નાયર
કે. સુંદરમ્
નેહા વશિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ?

પણજી
વિશાખાપટ્ટનમ
ચેન્નાઈ
કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ?

ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
શ્રીલંકા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં કઈ સંસ્થાના પ્રોફેસર થલપ્પિલ પ્રદીપને 15મા ઈન્ટરનેશનલ એની એવોર્ડમાં એડવાન્સ્ડ એન્વાયર્નમેન્ટલ સોલ્યુશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા ?

IIT બોમ્બે
IIT મદ્રાસ
IISc બેંગલુરુ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ?

નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય
બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી
NTPC
ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP