કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યકારી ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રેણુ દેવી દિલીપ રથ ટી. નંદકુમાર વર્ષા જોષી રેણુ દેવી દિલીપ રથ ટી. નંદકુમાર વર્ષા જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ સૂચકાંક (HDI)2020 અંતર્ગત વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો હતો ? નોર્વે સ્વીઝરલેન્ડ આઇસલેન્ડ આયર્લેન્ડ નોર્વે સ્વીઝરલેન્ડ આઇસલેન્ડ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ? મનમોહનસિંહ ઠાકોર પ્રદિપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજેન્દ્ર ત્રિવેદી મનમોહનસિંહ ઠાકોર પ્રદિપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? રાજપૂત ખંડેરી કરંજ કલવરી રાજપૂત ખંડેરી કરંજ કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ? ડચ ફ્રાંસ બ્રિટન પોર્ટુગલ ડચ ફ્રાંસ બ્રિટન પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ અને ભાજપ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ મુદ્રલા સિંહાનું નિધન થયું ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP