કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નેશનલ એમ્પ્લોયબિલિટી થ્રુ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ (NETAP)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2012 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2012 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 2011 વર્ષ 2005 વર્ષ 2007 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2005 વર્ષ 2007 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) US ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જારી 2021ના અંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સૂચકાંકમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 40 13 19 24 40 13 19 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉતરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લૉન્ચ કર્યું છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? માલદીવ બ્રાઝિલ સ્વીડન ઈઝરાયેલ માલદીવ બ્રાઝિલ સ્વીડન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP