કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રીસર્ચ એસોસિએટ (CERA) દ્વારા ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? બોરિસ જોન્સન જો બિડેન વ્લાદિમીર પુનીત નરેન્દ્ર મોદી બોરિસ જોન્સન જો બિડેન વ્લાદિમીર પુનીત નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે. ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો ? UNDP WHO UNICEF UNCTAD UNDP WHO UNICEF UNCTAD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા જહાજ/જહાજોએ પાકિસ્તાન વિરુદ્ધ 1971ના મુક્તિ યુદ્ધના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશના ઐતિહાસિક બંદર શહેર મોંગલાની મુલાકાત લીધી ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને INS કુલિશ INS સુમેધા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને INS કુલિશ INS સુમેધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? સ્વિત્ઝર્લેન્ડ ફ્રાન્સ નોર્વે રશિયા સ્વિત્ઝર્લેન્ડ ફ્રાન્સ નોર્વે રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP