કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) NHRC (રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ) ના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે ? રંજન ગોગોઇ વિજયાલક્ષ્મી પંડિત અરુણ મિશ્રા સદાનંદ સિંહા રંજન ગોગોઇ વિજયાલક્ષ્મી પંડિત અરુણ મિશ્રા સદાનંદ સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુકત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ કયા યોજાશે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પ્રખ્યાત લેખક એરિક કાર્લેનું નિધન થયું, તેમના દ્વારા લખાયેલી પ્રસિદ્ધ ચિત્ર પુસ્તકનું નામ જણાવો. વેર વાઈલ્ડ થિંગ્સ આર ગુડનાઈટ મૂન ધ વેરી હન્ગ્રી કેટરપીલર ધ ટેઈલ ઓફ પીટર રેબિટ વેર વાઈલ્ડ થિંગ્સ આર ગુડનાઈટ મૂન ધ વેરી હન્ગ્રી કેટરપીલર ધ ટેઈલ ઓફ પીટર રેબિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ કંપનીએ Wickr નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનું અધિગ્રહણ કર્યું ? એમેઝોન વેબ સર્વિસ માઈક્રોસોફ્ટ નેટફ્લિક્સ ગૂગલ એમેઝોન વેબ સર્વિસ માઈક્રોસોફ્ટ નેટફ્લિક્સ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 31 મે 1 જૂન 30 મે 29 મે 31 મે 1 જૂન 30 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP