કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ શર્મા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા દિનકર ગુપ્તા રાકેશ શર્મા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા દિનકર ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ? ભારત અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ભારત અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઈકોનોમી' રિપોર્ટ જારી કર્યો ? ICMR નીતિ આયોગ નાણાં મંત્રાલય ખર્ચ વિભાગ ICMR નીતિ આયોગ નાણાં મંત્રાલય ખર્ચ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ‘વિશ્વ દૂધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 જૂન 15 જૂન 1 જૂન 2 જૂન 28 જૂન 15 જૂન 1 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP