ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'નંબર પોર્ટેબિલિટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ?

ઈન્કમટેક્ષ રિટર્ન
મોબાઈલ ફોન
ઘરનો ટેલિફોન
વાહનનો આરટીઓ નંબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ?

ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.
આપેલ બધા વિધાનો સાચા છે.
ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

પી.વી. રાજારામન
અરુણ જેટલી
શંકર આચાર્ય
હસમુખ અઢિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP