કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIM લખનૌ IIM બેંગલુરુ IIM કોલકાતા IIM અમદાવાદ IIM લખનૌ IIM બેંગલુરુ IIM કોલકાતા IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020–21’માં ભારતના નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? મણિપુર સિક્કિમ ગોવા મેઘાલય મણિપુર સિક્કિમ ગોવા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદનું 21મું શિખર સંમેલન ક્યા યોજાયું હતું ? દુશામ્બે શાંઘાઈ ટોક્યો ઢાકા દુશામ્બે શાંઘાઈ ટોક્યો ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કુંભારોને આત્મનિર્ભર બનાવવા માટે SPIN (Strengthening the Potential of India) યોજના શરૂ કરી છે ? આપેલ પૈકી એક પણ નહીં લઘુમતી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ આપેલ પૈકી એક પણ નહીં લઘુમતી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? કર્ણાટક બિહાર આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા શિક્ષણમંત્રીનું નામ જણાવો ? શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી હર્ષકુમાર સંધવી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી હર્ષકુમાર સંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP