કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA)ના સહયોગથી રિવર સિટીઝ એલાયન્સ (RCA)ના સભ્યોની વાર્ષિક બેઠક ડ્રાઈવિંગ હોલિસ્ટિક એક્શન ફોર અર્બન રિવર (DHARA) 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? વારાણસી નવી દિલ્હી નાગપુર પુણે વારાણસી નવી દિલ્હી નાગપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? રશિયા અને ચીન ચીન અને અમેરિકા રશિયા અને અમેરિકા ભારત અને અમેરિકા રશિયા અને ચીન ચીન અને અમેરિકા રશિયા અને અમેરિકા ભારત અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ? મહારાષ્ટ્ર સિક્કિમ રાજસ્થાન જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર સિક્કિમ રાજસ્થાન જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાયા ? 98 91 76 106 98 91 76 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ટરનેશનલ બાયોફ્યૂલ એલાયન્સની શરૂઆત ક્યો દેશ કરી રહ્યો છે ? જર્મની જાપાન ફ્રાન્સ ભારત જર્મની જાપાન ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP