કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ?

BEL
PRL
BHEL
ONGC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે વિવાદ સે વિશ્વાસ II યોજના શરૂ કરી ?

નાણાં મંત્રાલય
ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત નેકસ્ટ જનરેશન મેગ્નેટિક રેજોનન્સ ઈમેજિંગ (MRI) સ્કેનરનું અનાવરણ કરાયું ?

જયપુર
ચેન્નઈ
ભોપાલ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ?

રાજકોટ
સુરત
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા

માત્ર 1, 3, 4
માત્ર 2, 3, 4
1, 2, 3, 4
માત્ર 1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP