GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કોની ચૂંટણીમાં નોટા (NOTA) ની જોગવાઇ લાગુ પડતી નથી ? એક પણ નહીં રાષ્ટ્રપતિ આપેલ બંને ઉપરાષ્ટ્રપતિ એક પણ નહીં રાષ્ટ્રપતિ આપેલ બંને ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 Dr. વિક્રમ સારાભાઈ પુરસ્કારમાં કેટલી રાશિ આપવામાં આવે છે ? 1 લાખ 2 લાખ 5 લાખ 50 હજાર 1 લાખ 2 લાખ 5 લાખ 50 હજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? શ્રીમતી કલ્પનાબેન શેઠ શ્રીમતી પુષ્પાબેન મહેતા શ્રીમતી હંસાબેન મહેતા શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ શ્રીમતી કલ્પનાબેન શેઠ શ્રીમતી પુષ્પાબેન મહેતા શ્રીમતી હંસાબેન મહેતા શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ઇથેનોલનું અણુસુત્ર કયું છે ? Ch2oh Ch3cooh Ch3oh Ch3ch2oh Ch2oh Ch3cooh Ch3oh Ch3ch2oh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ધોળાવીરાને સિંધુ સભ્યતાનુ ભારતનુ સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું નગર કોને ગણાવ્યું છે ? માધો સ્વરૂપ વત્સ કે. સી. શ્રીવાસ્તવ એસ. આર. રાવ જે. પી. જોશી માધો સ્વરૂપ વત્સ કે. સી. શ્રીવાસ્તવ એસ. આર. રાવ જે. પી. જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 રૂપિયાની નોટ છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1857 1801 1861 1850 1857 1801 1861 1850 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP