વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય.

1 જાન્યુઆરી, 1967 પહેલા
1 જાન્યુઆરી, 1963 પહેલા
1 જાન્યુઆરી, 1998 પહેલા
1 જાન્યુઆરી, 1995 પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની પ્રથમ ત્રણ મહિના ફાઈટર પાયલટમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો ?

અવની ચતુર્વેદી
મોહાના સિંઘ
ભાવના કાંત
સોહા અક્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્ટૈટેલાઈટ વિક્સાવવાનું કાર્ય કઈ કંપની દ્વારા થઈ રહ્યું છે ?

ઓર્બિટલ સાઈન્સ
સ્પેસ એક્સ
વર્જિન ગેલેકિટક
સૈસ વાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP