GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આસામના ભૌગોલિક વિસ્તારવાળા નાગરિકોની યાદી સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર NRC (National Register of Citizen) અંગેનો આખરી મુસદ્દો (Draft) ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ? ઑગસ્ટ, 2018 જૂન, 2018 જુલાઈ, 2018 મે, 2018 ઑગસ્ટ, 2018 જૂન, 2018 જુલાઈ, 2018 મે, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં... લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Who among your friends ___ ? know swim swimming knows swimming knew swim know swim swimming knows swimming knew swim ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ? 5 થી 7 દિવસ 10 થી 14 દિવસ 20 થી 22 દિવસ 16 થી 18 દિવસ 5 થી 7 દિવસ 10 થી 14 દિવસ 20 થી 22 દિવસ 16 થી 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોને મળેલ છે ? EU (યુરોપિયન યુનિયન) IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ) OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ) ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ) EU (યુરોપિયન યુનિયન) IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ) OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ) ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતે ઓગસ્ટ, 2018માં સ્વદેશી બનાવટની કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું ? હેલિના (Helina) રોહિણી દામિની (Damini) દ્યૃતિ (Dhyuti) હેલિના (Helina) રોહિણી દામિની (Damini) દ્યૃતિ (Dhyuti) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP