કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પી.કે.સિન્હા એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ પી.કે.સિન્હા એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 88 102 117 76 88 102 117 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ? વિયેના જીનિવા મોસ્કો લન્ડન વિયેના જીનિવા મોસ્કો લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ કઈ નદી ઉપર 26 દિવસોમાં 200 ફૂટનો 'ધ બ્રિજ ઓફ કમ્પેશન' બનાવ્યો ? ઋષિગંગા અલકનંદા બિયાસ યમુના ઋષિગંગા અલકનંદા બિયાસ યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગોરખપુર પ્રયાગરાજ કાનપુર અયોધ્યા ગોરખપુર પ્રયાગરાજ કાનપુર અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP