કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? ઓડીશા કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડીશા કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે દૂધની કિંમતને પ્રોત્સાહન આપવા માટેની ‘મિલ્ક પ્રાઈસ ઈન્સેન્ટિવ સ્કીમ’ શરૂ કરી છે ? ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશની ટીમે SAFF U19 મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપ 2021 જીતી ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ વિયેતનામ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ બેંક 'મોસ્ટ ઈનોવેટિવ બેસ્ટ પ્રેક્ટિસ' માટે CIID× એવોર્ડ 2021 જીત્યો ? ICICI બેંક AXIS બેંક HDFC બેંક SBI બેંક ICICI બેંક AXIS બેંક HDFC બેંક SBI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) એ ક્યા એક્સપ્રેસવેના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે ? ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ’ ના અધ્યક્ષ તરીકે કોની નિયુકિત થઈ છે ? વિવેક જોહરી ઓમપ્રકાશ દધીચ અજીત કુમાર સંદીપ કુમાર વિવેક જોહરી ઓમપ્રકાશ દધીચ અજીત કુમાર સંદીપ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP