કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ ક્યા શહેરમાં 25 મેગાવોટનો સૌથી મોટો ફ્લોટીંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ હૈદરાબાદ કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 100 લાખ કરોડ 50 લાખ કરોડ 80 લાખ કરોડ 60 લાખ કરોડ 100 લાખ કરોડ 50 લાખ કરોડ 80 લાખ કરોડ 60 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? દિલ્હી રાજસ્થાન લદાખ ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ડિસ્ક થ્રો શૂટિંગ જેવેલિન થ્રો કુસ્તી ડિસ્ક થ્રો શૂટિંગ જેવેલિન થ્રો કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 7 8 9 6 7 8 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ? 6 જૂન, 2004 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2002 6 જૂન, 2004 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP