કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે NTPC સાથે ભાગીદારીમં 800 મેગાવૉટના અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી ?

મહારાષ્ટ્ર
હરિયાણા
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીઝ (A-WEB)ના એકિઝક્યુટિવ બોર્ડની 11મી બેઠક ક્યા યોજાઈ હતી ?

માલદીવ
શ્રીલંકા
બાંગ્લાદેશ
કોલંબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ICCએ જૂન મહિનાના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે કોની પસંદગી કરી ?

એશલે ગાર્ડનર
એક પણ નહીં
આપેલ બંને
વાનિંદુ હસારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ફીફા વીમેન ફૂટબૉલ વર્લ્ડ કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ?

એક પણ નહીં
આપેલ બંને
ઑસ્ટ્રેલિયા
ન્યૂઝિલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP