કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ? વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ઈશાન કિશાન વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ઈશાન કિશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશે ચંદ્ર પર ન્યૂક્લિયર રિએકટર સ્થાપવાની યોજના બનાવી ? રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓનલાઈન ગેમિંગ અને તેના મધ્યસ્થોની નોડલ એજન્સી કઈ છે ? NIC C-DAC યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય NIC C-DAC યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ? અમેરિકા ભારત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંતોષકુમાર યાદવ સુભાષીશ પાંડા મોહિત સિંહા હિતેશુકમાર મકવાણા સંતોષકુમાર યાદવ સુભાષીશ પાંડા મોહિત સિંહા હિતેશુકમાર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP