Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ only scripture she has read its 'the Gita' No An A The No An A The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. એ. એસ. દવે નામદાર જ મુકેશ શાહ નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. એ. એસ. દવે નામદાર જ મુકેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યકાર જણાવો. કાફી ગીત છપ્પા પદ કાફી ગીત છપ્પા પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' વાત સમજમાં આવવી કરચલી પડવી કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી વાત સમજમાં આવવી કરચલી પડવી કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? અભિલેખો શાસ્ત્રલેખો હસ્તલેખો ચિત્રલેખો અભિલેખો શાસ્ત્રલેખો હસ્તલેખો ચિત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP