GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 OPEC એ શેનું ઉદાહરણ છે ? કુદરતી ઇજારો પૂર્ણ ઇજારો સાદો ઇજારો કાયદાકીય ઇજારો કુદરતી ઇજારો પૂર્ણ ઇજારો સાદો ઇજારો કાયદાકીય ઇજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય. મનસ્વી રીતે પસંદગી અચળ સમાંતર શ્રેણીમાં ગુણોત્તર શ્રેણીમાં મનસ્વી રીતે પસંદગી અચળ સમાંતર શ્રેણીમાં ગુણોત્તર શ્રેણીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે ? GFR × SFR ∑SFR × 5/1000 SFR × i ∑GFR × i GFR × SFR ∑SFR × 5/1000 SFR × i ∑GFR × i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 3 x = 4 x = 5 x = 8 x = 3 x = 4 x = 5 x = 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank : You ___ permission of your parents before taking such an important decision. should have seek should have saught should have sought should sick should have seek should have saught should have sought should sick ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. રેતપંખી સાંજને ઉંબર મેરુ રે ડગે પરંપરા રેતપંખી સાંજને ઉંબર મેરુ રે ડગે પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP