કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનું પ્રથમ રાજ્યની માલિકીનું ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ CSpace ક્યું રાજ્ય લૉન્ચ કરશે ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ? શ્રી રાજા મૌલી શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી અનુરાગ કશ્યપ શ્રી રાજા મૌલી શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી અનુરાગ કશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના 'પ્રેસ સ્વતંત્રતા દિવસ’નો યજમાન દેશ કયો છે ? સ્વીડન ઉરુગ્વે ફિનલેન્ડ નોર્વે સ્વીડન ઉરુગ્વે ફિનલેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલ વિભાગે વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે જિવહાલા નામક ઋણ યોજના શરૂ કરી ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 2 મે 16 મે 22 મે 19 મે 2 મે 16 મે 22 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ તમામ નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP