Talati Practice MCQ Part - 8 Ours is a ___ school. girls girl's boys girls' girls girl's boys girls' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ? વોર્ડની સંખ્યા જેટલી 7 થી 12 5 થી 12 7 થી 15 વોર્ડની સંખ્યા જેટલી 7 થી 12 5 થી 12 7 થી 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતમાં વિભાગીય હિસાબનીશે ક્યા પ્રકારની કામગીરી કરવાની રહે છે ? જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી અહીં દર્શાવેલ ત્રણેય જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી અહીં દર્શાવેલ ત્રણેય જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 (-3) અને 4ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 3 5 6 8 3 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ભાવનગર ગીર સોમનાથ રાજકોટ પોરબંદર ભાવનગર ગીર સોમનાથ રાજકોટ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP