કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરબસાગરમાં નૌસેના યુદ્ધ કવાયત PASSEX યોજી ?

બાંગ્લાદેશ
ઈન્ડોનેશિયા
ફ્રાંસ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
આર્થિક સર્વે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો.
સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે
આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે
આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં એરો ઈન્ડિયા શોની 13મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

હૈદરાબાદ
બેંગલુરુ
નવી દિલ્હી
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું કલારપટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ?

ઓડિશા
અરુણાચલ પ્રદેશ
આંદામાન-નિકોબાર ટાપુસમૂહ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP