ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBIને ક્યારે મળી ? 2010 2003 1969 2001 2010 2003 1969 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચેક ઉપર જોવા મળતાં MICR Code નું આખું સ્વરૂપ કયું છે ? Micro ink character recognition Magnetic ink character recognition Magnetic ink credit registration Micro ink credit registration Micro ink character recognition Magnetic ink character recognition Magnetic ink credit registration Micro ink credit registration ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાઓ ___ થી શરૂ કરવામાં આવી. 1953 1952 1955 1951 1953 1952 1955 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં સેન્ટ્રલ બેન્ક તરીકે કોણ કામગીરી કરે છે ? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી સ્પેશ્યલ ઇકોનોમિકસ ઝોન્સ એકટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે. ઈ.સ. 2005 ઈ.સ. 2007 ઈ.સ. 2008 ઈ.સ. 2006 ઈ.સ. 2005 ઈ.સ. 2007 ઈ.સ. 2008 ઈ.સ. 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ? પંજાબ ઉત્તર પ્રદેશ તમિલનાડુ ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP