યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ ? આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન અને ચરબી પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન અને ચરબી પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉદ્યોગના કારીગરોને બેંકો મારફતે નાણાકીય લોન / સહાય આપવામાં આવે છે ? મુખ્ય મંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમિક કલ્યાણ યોજના મુખ્ય મંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમિક કલ્યાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ? બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ? 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઇ માહિતી 'આધાર' માટે સાચી નથી ? એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે એ સ્વૈચ્છિક છે એ ફક્ત પુખ્તવયના માટે છે એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે એ સ્વૈચ્છિક છે એ ફક્ત પુખ્તવયના માટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) નીચેના પૈકી કયા કાર્યને યોગદાન આપવા માટે છે ? આપેલ તમામ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ LED બલ્બનું વિતરણ આપેલ તમામ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ LED બલ્બનું વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP