યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "Performance on health outcome - A reference guidebook" કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નીતિ આયોગ આરોગ્ય આયોગ ગુજરાત સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નીતિ આયોગ આરોગ્ય આયોગ ગુજરાત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ? રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 10,000 રૂ. 15,000 રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 10,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેન્કમાં ખાતું ખોલાવી શકે છે ? 12 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 18 વર્ષ 12 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર "સંપદા" (SAMPADA) યોજના કઈ બાબત અંગેની છે ? ગૃહનિર્માણ ફૂડ પ્રોસેસિંગ ખાણકામ શિક્ષણ ગૃહનિર્માણ ફૂડ પ્રોસેસિંગ ખાણકામ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભુખમરો અને કુપોષણથી થતાં મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યક્તિ / કુટુંબ તથા અન્ય બાળકોને અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? અન્નપૂર્ણા યોજના અન્નબ્રહ્મ યોજના કુપોષિત - પોષણ યોજના પોષણ વરદાન યોજના અન્નપૂર્ણા યોજના અન્નબ્રહ્મ યોજના કુપોષિત - પોષણ યોજના પોષણ વરદાન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતનો પ્રથમ મહત્વકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ? પંજાબ આંધ્ર પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ આંધ્ર પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP