કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ? ઈન્ટેલ ફેસબુક ગૂગલ માઈક્રોસોફટ ઈન્ટેલ ફેસબુક ગૂગલ માઈક્રોસોફટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ચીન જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 324 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ મચ્છર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠન/સંસ્થાએ નવું સાયબર સુરક્ષા મલ્ટિ-ડોનર ટ્રસ્ટ ફંડ લૉન્ચ કર્યું UNICEF UNESCO IMF વર્લ્ડ બેંક UNICEF UNESCO IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં માલદીવ શૈલીની વોટર વિલા સ્થાપિત કરવામાં આવશે ? લક્ષદ્વીપ પુડુચેરી ગોવા લદાખ લક્ષદ્વીપ પુડુચેરી ગોવા લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP