કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટોની આધારશીલા મૂકી તેમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે ? જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા ભાવનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વર્લ્ડ વૉર ઓર્ફન્સ ડે (વિશ્વ યુદ્ધના અનાથોનો દિવસ) ક્યારે મનાવાય છે ? 3 જાન્યુઆરી 15 જાન્યુઆરી 8 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી 15 જાન્યુઆરી 8 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં DRDOની કઈ સંસ્થાએ ઈન્ફેન્ટ્રી સ્કૂલ મહોવ સાથે મળીને ભારતની પ્રથમ સ્વદેશી 9mm મશિન પિસ્તોલ અસ્મિ (ASMI) વિકસિત કરી ? ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતે કયા દેશ સાથે MoU કર્યા ? શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP