કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ PM-DevINE યોજના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? આદિવાસી વિસ્તારના વિકાસ પૂર્વોત્તરના વિકાસ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ એક પણ નહીં આદિવાસી વિસ્તારના વિકાસ પૂર્વોત્તરના વિકાસ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? SAARC ચીન ક્વાડ ગ્રૂપ NATO SAARC ચીન ક્વાડ ગ્રૂપ NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ કેરોલિન આર. બર્ટોજી મોર્ટન મેલ્ડસ કે.બેરી શાર્પલેસ આપેલ તમામ કેરોલિન આર. બર્ટોજી મોર્ટન મેલ્ડસ કે.બેરી શાર્પલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સાહિત્ય અકાદમી ક્યા આવેલી છે ? જયપુર કોલકાતા નવી દિલ્હી અમદાવાદ જયપુર કોલકાતા નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સબમરીનમાંથી સબમરીન લૉન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલ (SLBM)નું પરીક્ષણ કરાયું ? INS વેલા INS અરિહંત INS કલવરી INS સિંધુઘોષ INS વેલા INS અરિહંત INS કલવરી INS સિંધુઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? ઈસરો ગૂગલ માઈક્રોસોફ્ટ ટેસ્લા ઈસરો ગૂગલ માઈક્રોસોફ્ટ ટેસ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP