કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM-KISAN યોજના સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યા લોન્ચ કરવામાં આવી હતી ? ઈન્દોર ભોપાલ રાંચી ગોરખપુર ઈન્દોર ભોપાલ રાંચી ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઓહ મિઝોરમ પુસ્તક કોણે બહાર પાડ્યું છે ? આમાંથી કોઈ નહિ નરેન્દ્ર મોદી વેંકૈયા નાયડુ પિયુષ ગોયલ આમાંથી કોઈ નહિ નરેન્દ્ર મોદી વેંકૈયા નાયડુ પિયુષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ? ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે ? ઓડિશા હરિયાણા મહારાષ્ટ્ર આમાંથી એક પણ નહિ ઓડિશા હરિયાણા મહારાષ્ટ્ર આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ? આપેલ પૈકી એક પણ નહીં પર્યાવરણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પર્યાવરણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ ૧૨મી BRICS શિખર સંમેલનની યજમાનની કયા દેશે કરી હતી ? ચીન રશિયા બ્રાઝિલ ભારત ચીન રશિયા બ્રાઝિલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP