કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 9 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 9 વર્ષ 3 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ફળ ઉત્પાદનમાં ક્યું રાજ્ય મોખરે છે ? ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ? પશ્ચિમ બંગાળ મેઘાલય છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ મેઘાલય છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ISROનું આદિત્ય L1 મિશન કોની સાથે સંબંધિત છે ? સૂર્ય ગુરૂ ચંદ્ર મંગળ સૂર્ય ગુરૂ ચંદ્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 2026 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશમાં કરાશે ? ચીન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ચીન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP