કમ્પ્યુટર (Computer)
PMT નું પૂરુંનામ જણાવો.

પોસ્ટ મલ્ટી ટૂલ
ફોટો મલ્ટી ટૂલ
ફોટો મલ્ટીપ્લાયર ટૂલ
પોસ્ટ મલ્ટીપ્લાયર ટૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં એનીમેશન ઇફેક્ટ આપવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ થાય છે ?

એનીમેશન
સ્લાઈડટ્રાન્ઝીશન
રિહર્સ ટાઈમીંગ
કસ્ટમ એનીમેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

ડેટાબેઝ
યુટીલીટી
ડીટીપી
સિસ્ટમ સોફટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને એક વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ડ્રેગિંગ
રાઈટ ક્લિક
ક્લિક
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP