યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ? દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ? જળચર સંશોધન ટકાઉ કૃષિ વિકાસ ઉડ્ડયન તાલીમ આયુર્વેદિક સારવાર જળચર સંશોધન ટકાઉ કૃષિ વિકાસ ઉડ્ડયન તાલીમ આયુર્વેદિક સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ? 11 સપ્ટેમ્બર, 2004 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 11-18 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 45-60 વર્ષ 11-18 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 45-60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અન્નપૂર્ણા આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપૂર્ણા આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ -2013 અન્ય કયા નામે ઓળખાય છે ? ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ રાઈટ ટુ ફુડ એકટ ફુડ એક્ટ નેશનલ ફુડ એકટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ રાઈટ ટુ ફુડ એકટ ફુડ એક્ટ નેશનલ ફુડ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP