કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) QR કોડથી પ્રોપર્ટી ટેક્સ ભરવાની સુવિધા શરૂ કરનારું ગુજરાતનું પ્રથમ શહેર ક્યું છે ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ જામનગર અમદાવાદ ગાંધીનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા શહેરમાં આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 1.5 મિલિયન ફૂલો સાથે રેકોર્ડ બુકમાં સામેલ થયું ? શિમલા દેહરાદૂન લખનઉ શ્રીનગર શિમલા દેહરાદૂન લખનઉ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. આપેલ તમામ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે AMC રેપો ક્લિયરિંગ લિમિટેડ (ARCL) નામના લિમિટેડ પર્પઝ ક્લીયરિંગ કોર્પોરેશન (LPCC)નું ઉદ્ઘાટન કર્યું ? વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઓબ્ઝર્વેટરી (STEREO-A) સ્પેસશિપ કઈ સ્પેસ રિસર્ચ એજન્સી સાથે સંબંધિત છે ? NASA JAXA ESA ROSCOSMOS NASA JAXA ESA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP