Talati Practice MCQ Part - 1
‘ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી’ પંક્તિ નો છંદ ઓળખાવો.

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્યપ્રદેશ
ગુજરાત
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?

વિભાજન
પરાવર્તન
શોષણ
વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP