Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
સુપ્રીમ કોર્ટના હાલના ચીફ જસ્ટિસ કોણ છે ?

મુકુલ રોહતગી
તીરથસિંહ ઠાકુર
જગદીશસિંહ ખેહર
અજય શિર્કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે.

અહીં દશાવેલ તમામ
જાતિ
ભાષા
ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP