સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર RBI ની સ્થાપના ___ માં કરવામાં આવી. 1949 1935 1931 1950 1949 1935 1931 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ? દર ત્રણ વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર બે વર્ષે દર વર્ષે દર ત્રણ વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર બે વર્ષે દર વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોત્સાહક વેતન એ કર્મચારી દ્વારા કરવામાં આવેલી ___ કામગીરીને બિરદાવવા માટે આપવામાં આવતો ___ છે. અસાધારણ, બિનનાણાકીય લાભ સાધારણ, નાણાકીય લાભ અસાધારણ, નાણાકીય લાભ સાધારણ, બિનનાણાકીય લાભ અસાધારણ, બિનનાણાકીય લાભ સાધારણ, નાણાકીય લાભ અસાધારણ, નાણાકીય લાભ સાધારણ, બિનનાણાકીય લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકમ દ્વારા નાણાંકીય પત્રકો તૈયાર કરવા માટે અમલી ચોક્કસ સિદ્ધાંતો, સુધારાઓ, પરંપરાઓ, નિયમો અને પ્રથાઓનો સમાવેશ ___ માં થાય છે. હિસાબી નીતિઓ હિસાબી પત્રકો હિસાબી સિદ્ધાંતો હિસાબી અનુમાન હિસાબી નીતિઓ હિસાબી પત્રકો હિસાબી સિદ્ધાંતો હિસાબી અનુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી. કાયમી રોકાણો ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો બિનધંધાકીય રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન શેમાંથી મજરે મળી શકે ? લઘુત્તમ ભાડાનો વધારો રોયલ્ટીનો વધારો ઓછા કામ ઓછા કામનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો રોયલ્ટીનો વધારો ઓછા કામ ઓછા કામનો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP