Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ? ડી. સુબ્બારાવ જગદીશ ભગવતી રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી ડી. સુબ્બારાવ જગદીશ ભગવતી રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો - પંકિતમાં અલંકાર કયો છે ? વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) બાલસખા યોજના અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) બાલસખા યોજના અમૃતમ્ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો. કુપોષણના દુષણને દુર કરવું કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કુપોષણના દુષણને દુર કરવું કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મંદિરનો ઘંટ ટનટન વાગે છે. - રેખાંકિત શબ્દ કેવો છે ? જોડ્યો દ્વિરુક્ત સમાસ રવાનુકારી જોડ્યો દ્વિરુક્ત સમાસ રવાનુકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? બ. ક. ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ મકરંદ દવે બ. ક. ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP