કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ? પુરી રાઉરકેલા ભૂવનેશ્વર કટક પુરી રાઉરકેલા ભૂવનેશ્વર કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ? અમદાવાદ ઔરંગાબાદ ભોપાલ ઈન્દોર અમદાવાદ ઔરંગાબાદ ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા જહાજે ખાડી ક્ષેત્રમાં આયોજિત ઈન્ટરનેશનલ મેરીટાઈમ એક્સરસાઈઝ/કટલેસ એક્સપ્રેસ (IMX/CE- 23)માં ભાગ લીધો ? INS તરકશ INS કોલકાતા INS ત્રિકંદ INS સાતપુડા INS તરકશ INS કોલકાતા INS ત્રિકંદ INS સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) ક્યારે મનાવાય છે ? 25 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ 25 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP