કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? વિયેતનામ ઈન્ડોનેશિયા સિંગાપુર ચીન વિયેતનામ ઈન્ડોનેશિયા સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1975 વર્ષ 1969 વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1975 વર્ષ 1969 વર્ષ 1981 વર્ષ 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાંથી 'એટન' નામનું પ્રાચીન નગર શોધવામાં આવ્યું ? ઈજિપ્ત ગ્રીસ ઓસ્ટ્રેલિયા ઈટાલી ઈજિપ્ત ગ્રીસ ઓસ્ટ્રેલિયા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ' (BRSR) કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? SEBI વર્લ્ડ બેંક IMF નીતિ આયોગ SEBI વર્લ્ડ બેંક IMF નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? ત્રિપુરા મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ? રશિયા અમેરિકા ચીન જર્મની રશિયા અમેરિકા ચીન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP