કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં `RE-HAB' પ્રાજેકટ ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરવામાં આવ્યો છે ? મહારાષ્ટ્ર આસામ ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર આસામ ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવાય છે ? 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેરમાં પ્રથમ જાહેર પરિવહન સાધનના રૂપે રોપ વે સેવા શરૂ થશે ? માનેસર વારાણસી નોઈડા અમરાવતી માનેસર વારાણસી નોઈડા અમરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી સુશાસન સૂચકાંક 2020-21માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP