કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' (Reforms in Urban Planning Capacity in India) શિર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ? NCPC NITI Aayog CCPA NDC NCPC NITI Aayog CCPA NDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કોનો જન્મ દિન 29 ઓગસ્ટ ‘રાષ્ટ્રીય રમત દિન’ તરીકે ઉજવાય છે ? શ્રી અજીત વાડેકર શ્રી અમનદીપ સિંહ શ્રી રણજીત સિંહ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી અજીત વાડેકર શ્રી અમનદીપ સિંહ શ્રી રણજીત સિંહ શ્રી મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો. ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સિયાચીન ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સિયાચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રાલયે ક્યા દેશ સાથે એર લૉન્ચ અનમેન્ડ વેહિકલ (ALUAV)ના સહવિકાસ માટે સમજૂતી કરી છે ? ઈઝરાયેલ રશિયા અમેરિકા જાપાન ઈઝરાયેલ રશિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી કૃષ્ણા નાગરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ? ડિસ્ક થ્રો શૂટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન ડિસ્ક થ્રો શૂટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા સંગઠને Planetarium Innovation Challenge લૉન્ચ કરી ? આપેલ બંને NITI આયોગ આપેલ પૈકી એક પણ નહીં MyGov India આપેલ બંને NITI આયોગ આપેલ પૈકી એક પણ નહીં MyGov India ANSWER DOWNLOAD GUJARATI MCQ APP