વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) REN21 શું છે ? પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ? રામેશ્વરમ્ નડાબેટ ભુજ થિરુવનંતપુરમ્ રામેશ્વરમ્ નડાબેટ ભુજ થિરુવનંતપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ? ફ્રાંસ ઈઝરાઈલ યુ.એસ.એ. રશિયા ફ્રાંસ ઈઝરાઈલ યુ.એસ.એ. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?i) મિથેન (Ch4)ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2) iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S) i & iii i & ii આપેલ તમામ ii & iii i & iii i & ii આપેલ તમામ ii & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV ક્યા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે ? વાયુ ઘન અને પ્રવાહી પ્રવાહી ઘન વાયુ ઘન અને પ્રવાહી પ્રવાહી ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત તથા ___ વચ્ચે સંયુક્ત સૈન્યાભ્યાસ ‘શક્તિ'નું આયોજન થઈ રહ્યું છે. જર્મની ફ્રાંસ રશિયા સાઉદી અરબ જર્મની ફ્રાંસ રશિયા સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP