કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્વાસ્થ્યનો અધિકાર (Right to Health) આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં એશિયાનું સૌથી મોટું 4 મીટર ઈન્ટરનેશનલ લિક્વિડ મિરર ટેલિસ્કોપ ક્યા લૉન્ચ કરાયું ? દેહરાદૂન શિમલા દેવસ્થલ લેહ દેહરાદૂન શિમલા દેવસ્થલ લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ કંપનીને વિદ્યુત ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ CBIP પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવી ? તાતા પાવર NTPC અદાણી JSW એનર્જી તાતા પાવર NTPC અદાણી JSW એનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) યુવા પરિષદની ભારતની અધ્યક્ષતામાં 16મી બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ? નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 21 માર્ચ 18 માર્ચ 19 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 18 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP