બાયોલોજી (Biology) કોષકેન્દ્રમાં RNA ના સંશ્લેષણ માટે કેટલા પ્રકારના RNA પોલિમરેઝ જરૂરી છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : 1 કોષકેન્દ્રમાં r - RNA સંશ્લેષણ માટે, ન્યુક્લિઓપ્લાઝમામાં 1 - સંશ્લેષણ માટે, m- RNA ના સંશ્લેષણ માટે, 1-t - RNA ના સંશ્લેષણ માટે જે ન્યુક્લિઓ પ્લાઝમામાં હોય.)
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ? મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ આપેલ તમામ મ્યુકર યીસ્ટ મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ આપેલ તમામ મ્યુકર યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? ફ્યુક્સ લીલ આવૃત બીજધારી અનાવૃત બીજધારી આપેલ તમામ ફ્યુક્સ લીલ આવૃત બીજધારી અનાવૃત બીજધારી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ? અધિસ્તર આપેલ તમામ મધ્યપર્ણપેશી અધઃસ્તર અધિસ્તર આપેલ તમામ મધ્યપર્ણપેશી અધઃસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કઈ જોડ ત્રણ નબળા હાઈડ્રોજન બંધથી જોડાય છે. A, U T, G A, T C, G A, U T, G A, T C, G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે ? મેરુદંડી સછિદ્ર પ્રજીવ વનસ્પતિઓ મેરુદંડી સછિદ્ર પ્રજીવ વનસ્પતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP