જાહેર વહીવટ (Public Administration)
'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?

પોલીટ
લેન અને રોસનબ્લૂમ
હુડ
ઓસર્બોન અને ગેબલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટની પરિભાષાની દૃષ્ટિએ ઓ એન્ડ એમ. (સંસ્થા) એટલે...

ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ
ઓફિસ એન્ડ મેનપાવર
ઓફિસ એન્ડ મટીરિયલ્સ
ઓર્ડર એન્ડ મેન્ડેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ?

ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય
જાહેરહિતની અરજીઓ
ન્યાયિક સમીક્ષા
બંધારણ સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

લાલબહાદુર શાસ્ત્રી
ક.મા.મુનશી
બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP