GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘RUDI’ (રૂડી)ની સ્થાપના કયા વર્ષમાં સેવા ગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી ? 2004 2010 2008 2012 2004 2010 2008 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? અમદાવાદ ભાવનગર બોટાદ મોરબી અમદાવાદ ભાવનગર બોટાદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. ‘ઘરવટ’ ઘરમાંજ પતાવટ કરવી તે ઘેઘુર અવાજ ઘર જેવા સંબંધવાળું ઘુંઘટવાળી ઘરમાંજ પતાવટ કરવી તે ઘેઘુર અવાજ ઘર જેવા સંબંધવાળું ઘુંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો E = 5 અને HOTEL = 12 હોય, તો LAMB = ___ 26 10 7 28 26 10 7 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? હાર્વર્ડ નાલંદા કેનેડા ગુજરાત હાર્વર્ડ નાલંદા કેનેડા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ? ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP